કોઇક માણસનું વર્તન સુધારવા માટે ટીકા કરવી જ હોય તો
-
માણસની નહીં, એના કામની ટીકા કરો
-
ટીકાના દરેક વાક્ય દીઠ પ્રશંસાના બે વાક્યો પણ કહો
આવી રીતે કરેલી ટીકાનું પોઝીટીવ પરિણામ આવવાની શક્યતા વધારે હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બે પ્રકારના લોકો તમારી,……
પૂર્વ લેખ:
તમારી કંપનીમાં જે લોકો…..