કામો બીજા દ્વારા અને ઝડપથી કરાવવા માટે એ બીજાને સોંપવા જોઇએ, ડેલિગેશન કરવું જોઇએ. એમને સત્તા પણ આપવી જોઇએ.
પણ આ સત્તા આપવી કોને?
જે જવાબદારી લે એને જ સત્તા અપાય. તલવારનો ઉપયોગ શૂરવીર જ કરી શકે. એને વાંદરાના હાથમાં સોંપીએ, તો એકનું બીજું કરી નાખે, અને બકરીના હાથમાં સોંપીએ, તો એ વપરાયા વગર જ કટાઇ જાય.
જે એનો યોગ્ય ઉપયોગ કરીને ઉત્તમ પરિણામો લાવી શકે, એવા લોકોના હાથમાં સત્તા આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફ મેમ્બરોને સિલેક્ટ કરતી….
પૂર્વ લેખ:
કામ કરતાં કરતાં જ્યારે……..