કંપની માટે સારા લોકોનું સિલેક્શન કરવું એ એક કલા છે. એમાં કૌશલ્ય હાંસલ કરવા જેવું છે. માત્ર પેપર પરના રીઝ્યુમે-બાયો ડેટાના આધારે સિલેક્શન થઇ શકે નહીં. વાસ્તવિકતાની એરણ પર ચકાસીને લોકોને સિલેક્ટ કરો. ક્યારેક આવા સિલેક્શનોમાં ભૂલ પણ થઇ શકે છે. આવી ભૂલ થઇ જાય, કોઇ ખોટો પેસેન્જર ગાડીમાં ચડી જાય, તો તરત એને ઊતારવામાં પણ ઢીલ ન કરવી. તકલીફનો સામાન આપણી બસની એવરેજ ઓછી કરે. ખબર પડે એ પછી એને આગળ નહીં લઇ જવો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)