કંપનીમાં કામ કરતા અનેક લોકોમાંથી અમુક નબળા હશે, કંપનીના સ્ટાન્ડર્ડ મુજબ કામ કરવા અક્ષમ હશે.
જો આપણે એક ચોક્ક્સ પ્રકારની સ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોડક્ટ અને સર્વિસ આપવા માગતા હોઇએ, તો એ પ્રકારની ક્ષમતાના માણસો જ ટીમમાં હોવા જોઇએ.
નબળા સૈનિકોને લઇને સબળી સેના રચી શકાય નહીં. એના માટે નબળા સૈનિકો અંગે નક્કર નિર્ણય લેવો પડે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા બિઝનેસમાં કાબેલ ટીમની રચના કરવા માટે…
પૂર્વ લેખ:
એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે,…