એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે,
જ્યારે રસ્તો જાણીતો હોય, ત્યારે તમને જલદીથી પહોંચાડી શકે એવો અનુભવી ડ્રાઇવર કામ આવે.
જ્યારે રસ્તો અજાણ્યો હોય, ત્યારે અનુભવ કરતાં પરિસ્થિતિ પ્રમાણે પોતાનો અભિગમ બદલી શકે એવા પ્રેક્ટીકલ ડ્રાઇવરની વધારે જરૂર પડે.
ધંધામાં હાલ ઘણી બાબતો નવી નવી થઇ રહી છે.
આવા સમયે કેવા માણસો કામ આવે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં સક્ષમ માણસોની ટીમ બનાવો
પૂર્વ લેખ:
રીચાર્ડ બ્રેન્સન કહે છે:…