આપણી કંપનીમાં કેવા માણસો રાખીશું એની પરખ કરવી એ એક ખૂબ મહત્ત્વનું કૌશલ્ય છે. આ કૌશલ્ય આપણે જાતે જ વિકસાવવું જોઇએ.
પોતાની ટીમમાં કેવા ખેલાડીઓ જોઇશે, એની પસંદગી કેપ્ટન પોતે કરે, તો જીતવાના ચાન્સીસ વધી જાય.
કંપની માટે માણસો પસંદ કરવાની બાબત પર જાતે પૂરતું ધ્યાન આપો. એ બીજા પર નહીં છોડો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી કંપનીમાં જે લોકો…..
પૂર્વ લેખ:
ટીમ મેમ્બરો સિલેક્ટ કરતી…..