આપણા બધા જ કર્મચારીઓ એક જ પ્રકારના છે, એવું માનીને બધાંને એક જ ત્રાજવે તોલીને બધાને એક પ્રકારની જ તાલીમ, ટ્રીટમેન્ટ, પગાર, સુવિધાઓ અને તકો આપીએ, તો અમુક સ્ટાર લોકોની અવગણના થઇ જશે.
દરેકની ખૂબીઓ અને ખાસિયતોને અનુલક્ષીને એને અનુરૂપ એમને કામ આપીને હીરાઓને ચમકવાની તક મળી રહે એ જુઓ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં દરેક સ્તર પર કામ…
પૂર્વ લેખ:
બે પ્રકારના લોકો તમારી,……