આપણા ધંધામાં આપણે જે કહીએ એમાં વગર વિચાર્યે હા-જી-હા કરે, આપણા દમ વગરના, રદ્દી આઇડીયા કે જે બકવાસ છે, એ નિષ્ફળ જશે, એવું માનતા-જાણતા હોવા છતાં કોઇ વિરોધ કે અવાજ કર્યા વગર સ્વીકારી લે, ટીમમાં એવા લોકોથી તમને ફાયદો નહીં થાય, માત્ર ઇગો સંતોષાશે.
પોતાને યોગ્ય ન લાગતું હોય તો વિરોધ કરે, પોતાની વાત મૂકતાં ખચકાય નહીં એવા સ્વતંત્ર વિચારશક્તિ અને વૈચારિક બહાદુરી ધરાવતા લોકો જ તમને માર્કેટનો જંગ જીતવામાં કામ આવશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ટીમ મેમ્બરો સિલેક્ટ કરતી…..
પૂર્વ લેખ:
કોઇ પણ માણસ શું કહે….