પોતે ગૌરવ લઇ શકે એવી કંપનીમાં કામ કરવું લોકોને ગમે છે. પોતાનાથી મોટી, વ્યવસ્થિત કંપની કે જેના વિશે વાત કરતી વખતે, એના હિસ્સા તરીકે પોતાની ઓળખાણ આપતાં પોતાની શાન વધતી જણાય એવી કંપનીના ભાગ હોવાનુંદરેકને પસંદ હોય છે. આવી કંપની માટે ભોગ આપવાનું, એના ગૌરવમાં ઉન્નતિ કરવાની એમને પણ ઇચ્છા થાય છે.
નાની હોય કે મોટી – સ્ટાફ મેમ્બરોને જે કંપની પર પોતાનું ભવિષ્ય આધારિત કરી શકાય એવો ભરોસો હોય, એવી કંપની ખૂબ આગળ વધી શકશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં સારા લોકોનું સિલેક્શન કરો
પૂર્વ લેખ:
તમારા સર્જનને તમારી ક્ષમતાઓથી વિશેષ બનાવો