માત્ર ક્વોલિફીકેશનના સર્ટીફિકેટ જોઇને જ માણસોની નિમણૂક ન કરો. એમના ખરા વ્યવક્તિત્વ, એમના ચરિત્રને પરખવાની કોશિશ કરો.
અન્યો પ્રત્યે માન, બીજાની ભાવનાઓની કદર, સાથે મળીને કામ કરવાની ભાવના આ બધુંય હોય, એવા લોકોને પ્રેફરન્સ આપો. આ બધુંય ડિગ્રી સર્ટીફિકેટમાં નહીં જોવા મળે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ પડી ભાંગેલા બિઝનેસને….
પૂર્વ લેખ:
તમારી ટીમમાં જે લોકો પોતે પોતાની….