ધંધાને વિકસાવવો હોય, તો તમારા ધંધામાં વધારેને વધારે ટેલેન્ટેડ લોકોને સામેલ કરો.એમાંના અમુક કોઇ બાબતમાં તમારાથી પણ વધારે કાબેલ હોઇ શકે છે.
ધંધામાં સેલ્સ, માર્કેંટીંગ, એકાઉન્ટીંગ, ફાઇનાન્સ, મેનપાવર, પરચેઝ, સ્ટ્રેટેજી,
લોજીસ્ટીક્સ, લીગલ અને બીજી અનેક કુશળતાઓ જોઇએ છે.
આપણામાં એ બધી જ કુશળતાઓ હોય, એ શક્ય છે?
જે-તે ક્ષેત્રમાં આપણાથી વધુ સ્માર્ટ, વધુ કાબેલ લોકો જો આપણે ધંધામાં નહીં લાવી શકીએ, તો ધંધો વિકસવાનો સ્કોપ સીમિત જ રહેશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા માણસો આપણને શિખવાડી શકે?
પૂર્વ લેખ:
કામ પૂરું કરે એવા લોકો શોધો