તમારા બિઝનેસમાં કાબેલ ટીમની રચના કરવા માટે
૧. શ્રેષ્ઠ લોકોને જ ટીમમાં સામેલ કરો
૨. માણસનાં કૌશલ્યો કે શૈક્ષણિક યોગ્યતા પર નહીં, એના એટીટ્યૂડ પર ધ્યાન આપો.
૩. તેમને ક્લીયર જવાબદારી અને એની સાથે સાથે જરૂરી સત્તા પણ આપો.
૪. જો પહેલાં ત્રણ સ્ટેપ બરાબર લેવાયા હશે, તો તેઓ આપેલી જવાબદારી નિભાવી શકશે, એવો વિશ્વાસ રાખો.
૫. પરસ્પર સહકારની ભાવના વિકસી શકે એવું કલ્ચર કંપનીમાં સ્થાપો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
કંપનીમાં સક્ષમ માણસોની ટીમ બનાવો