કામ કરતાં કરતાં જ્યારે જ્યારે મોકો મળે ત્યારે તમારી ટીમની ક્ષમતાને ઉચ્ચતર બનાવવાની એમની આવડત અને શક્તિઓનું ધોરણ ઊંચું લાવવાની કોશિશ કરતાં રહો.
એમને જરૂરી ટ્રેનિંગ-કોચિંગ આપતાં અથવા અપાવતાં રહો, અને એમનો આત્મવિશ્વાસ વધારતા રહો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કામો બીજા દ્વારા અને ઝડપથી……
પૂર્વ લેખ:
આજના સમયમાં જેની પાસે….