જે કંપનીઓ વિકસી છે, આગળ વધી છે, એ દરેકે ત્રણ બાબતોમાં ખૂબ રોકાણ કર્યું હોય છે.
- પોતાના સ્ટાફ મેમ્બરોને વિકસાવવામાં, એમને સક્ષમ બનાવવામાં
- કાર્યક્ષમ કાર્ય પદ્ધતિઓ – પ્રોસેસ સ્થાપિત કરવામાં
- ધંધાને લગતી તંત્ર-વ્યવસ્થા – સિસ્ટમો ડેવલપ કરવામાં
આ ત્રણ પાયાની બાબતો મજબૂત થાય, તો ધંધો લાંબા સમય સુધી વિકાસના માર્ગે દોડવા સક્ષમ બની શકે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા સર્જનને તમારી ક્ષમતાઓથી વિશેષ બનાવો