આપણી પોતાની કંપનીમાં આપણે જ સૌથી શ્રેષ્ઠ છીએ, આપણને બધાથી વધારે ખબર છે, અને બીજા બધાં આપણાથી ઉતરતી કક્ષાના છે, આ માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે.
જો આપણા ધંધાની ટીમમાં કોઇ આપણાથી વધારે કાબેલ ન હોય, તો એ ધંધાની એક કમજોરી છે, જેને આપણે પૂરવી જોઇએ. આપણા ધંધામાં સ્માર્ટ લોકો કેવી રીતે આવી શકે એ અંગે વિચારો અને એનો અમલ કરો. સ્માર્ટનેસની સ્પર્ધામાં અવ્વલ રહેવાના આપણા આગ્રહની કિંમત આપણા ધંધાએ ન ચૂકવવી પડે, એટલી સ્માર્ટનેસ તો વિકસાવવી જ જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફમાં જે ગ્રાહકોના…..
પૂર્વ લેખ:
તમારા ધંધામાં સતત ઘડિયાળ…..