દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હોઇ શકે, પણ સફળતાનું કોઇ માઉન્ટ એવરેસ્ટ હોતું નથી. આપણે ગમે તેટલી ઊંચાઇ પર પહોંચીએ, પણ ઉપર પહોંચ્યા પછી ખબર પડે કે આપણાથી આગળ, ઉપર હજી ઘણાં લોકો છે, હજી આપણે અનેક વધુ શિખરો સર કરવાના બાકી છે. આપણે સર કરેલ શિખરને આપણા માથામાં ઘુસવા દીધા વગર વિનમ્રતાની ધરતી સાથેનો સંપર્ક ટકી રહે એ જુઓ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાનો વિકાસ સ્થગિત થઇ….
પૂર્વ લેખ:
ધંધામાં આપણા કસ્ટમરો,…