દરિયામાં નીકળતા દરેક જહાજનાં જીવનમાં ક્યારેક તો મુશ્કેલીનો સમય આવે જ છે, ક્યારેક તો એણે તોફાની હવામાનનો સામનો કરવો પડતો જ હોય છે.
પરંતુ આ તોફાનો અને મુશ્કેલીઓ જ જહાજને મજબૂત બનાવે છે.
આપણું પણ એવું જ છે. જીવનના મહાસાગરનું હવામાન પ્રતિકૂળ થાય, ત્યારે એમાંથી હેમખેમ બહાર નીકળવા મજબૂત મનોબળ રાખીએ તો એ તોફાન ગયા બાદ પણ, આપણી અંદર વિકસેલી મજબૂતી આપણી સાથે રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનમાં જેમણે અસાધારણ….
પૂર્વ લેખ:
નવી વાસ્તવિકતાઓનો હસતા….