તક કપાઇને ઉડીને આવતી પતંગ જેવી હોય છે. એ ગમે ત્યારે, ગમે ત્યાંથી આવી શકે છે. એ આપણા પ્લાનીંગ મુજબ, આપણા શિડ્યુઅલ અને ટાઇમ-ટેબલમાં બેસે એવા સમયે જ કે આપણને અનુકૂળ હોય એવા સ્થળે જ આવે એ જરૂરી નથી.
નવી તક ઝડપવી હોય, તો સમય-સ્થળ-સંજોગોની ફ્લેક્ષીબીલીટી રાખવી પડે. જડતાની જમીનમાં તકોનાં બીજ પાંગરતાં નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે માર્ગમાં કોઇ અવરોધ જ નથી………..
પૂર્વ લેખ:
આપણી મનગમતી ચેલેન્જીસ……