જ્યારે જ્યારે કોઇ ઝાડ ભારે પવન અને વાવાઝોડાનો સામનો કરે છે, એ દરેક વખતે એની સામે ઝઝૂમવા પોતાના મૂળિયાં ઊંડાં ઉતારે છે. એ પોતાની જાતને વધારે ને વધારે મજબૂત કરતું જાય છે.
સતત શાંત વાતાવરણમાં ઉગેલા અને ઉછરેલા છોડવાઓને આવી હાડમારીઓનો સામનો નથી કરવો પડતો, એટલે એમના મૂળિયાંને સ્થિરતા ધારણ કરવા ઊંડા નથી ઉતરવું પડતું, પરંતુ એ મોટા ઝાડ પણ નથી બની શકતા, કેમ કે સહેલાઇથી, અનુકૂળતામાં જ જીવવું એ એમની નબળાઇ બની જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હારવાના ડર પર ધ્યાન…..
પૂર્વ લેખ:
જ્યારે કોઇ સમસ્યા આવે છે….