કંઇક નવું શોધાય એના પહેલાં અનેક નિષ્ફળતાઓ, નિરાશાઓ, હતાશાઓ અને તાણનો અનુભવ થાય એવું બને. જેણે પણ કંઇક નવું કર્યું હોય, તેને આવા અનુભવો થયા જ હોય છે. દરેક નવી સિદ્ધિની આવી કિંમતો હોય જ છે, જે ચૂકવવી પડતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી યાત્રા જેટલી લાંબી….
પૂર્વ લેખ:
ધંધા અને જીવનમાં બે પાર્ટનરો….