હેલન કેલરનું એક વાક્ય છે:
“દુનિયામાં જો માત્ર સુખ જ હોત, તો આપણને બહાદુરી અને ધીરજના પાઠ શીખવા જ ન મળ્યા હોત.”
જીવનના માર્ગમાં માત્ર સુખ જ આવશે, એવું નથી હોતું. જે રીતે જમવામાં માત્ર મીઠાઇ જ ખાવાની હોય, તો કંટાળી જવાય, સાથે બીજું પણ કંઇક જોઇએ જ ને?
એ જ રીતે જીવનમાં મેઘધનુષી રંગ ભરવા માટે, સુખની સાથે સાથે ખાટા-મોળા-ખારા-કડવા-તુરા પ્રસંગો અને સંજોગો પણ જોઇએ જ. તો જ જીવન સંપૂર્ણ લાગે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંઇક પણ પ્રાપ્ત કરવાની કોશિશ…..
પૂર્વ લેખ:
જે માર્ગ પર કોઇ અડચણો,….