હરીફો આપણું આપણી ખૂબીઓ અને ખામીઓ તરફ ધ્યાન ખેંચે છે, આપણી સમક્ષ એક અરીસો ધરી દે છે.
ખૂબીઓથી છલકાઇ નહીં જવાનું. એને સાચવી રાખવાની, વધારે ખૂબસૂરત બનાવવાની.
ખામીઓથી ગભરાઇ નહીં જવાનું. એમાં સુધારો કરવાનો. આગળ વધવાનું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળતાના સમીકરણમાં….
પૂર્વ લેખ:
ધંધામાં સફળ થવા માટે…..