સફળતા અને સક્રિયતાને ગાઢ સંબંધ હોય છે. સફળ ધંધાર્થીઓ સતત સક્રિય હોય છે, કંઇકને કંઇક કોશિશો કરતા જ રહે છે. એ નિષ્ક્રિય નથી બેસતા. કંઇક કરવામાં ભૂલો થાય, પણ એ છતાંય તેઓ મથતા રહે છે. હિંમત નથી હારતા, અને એટલે જ અંતે સફળ થાય જ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે ધંધો કરે છે, એને ક્યારેક….
પૂર્વ લેખ:
ધંધામાં કોઇ પણ નિર્ણય લેતી….