વિકાસના માર્ગે થોડીક અગવડો, પ્રતિકૂળતાઓ અને તકલીફો આવી શકે. એમને સ્વીકારીએ તો જ આગળ વધી શકાય.
સુખ-સગવડો-અનુકૂળતા અને પ્રગતિ બન્ને અલગ અલગ માર્ગે મળે છે. બન્નેને સાથે શોધવા વ્યર્થ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં આપણા કસ્ટમરો,…
પૂર્વ લેખ:
નવી ટેકનોલોજી કે નવા….