નવી વાસ્તવિકતાઓનો હસતા મુખે સ્વાગત કરવામાં અને ખુલ્લા મને સ્વીકાર કરવામાં જ ડહાપણ છે.
એ આપણી જૂની મનગમતી વાસ્તવિકતાઓ કરતાં અળખામણી લાગતી હોય, તો પણ “જે કંઇ છે, એ આ જ છે અને મારા માટે એ જ ઉત્તમ છે”, એવી ભાવના સાથે જો આપણે પરિસ્થિતિને સ્વીકારીશું તો બહુ જલદી નવી વાસ્તવિકતાને પણ મનગમતી બનાવી શકીશું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરિયામાં નીકળતા દરેક જહાજનાં….
પૂર્વ લેખ:
અણધાર્યા વિપરીત સંજોગોમાં….