ધંધા અને જીવનમાં બે પાર્ટનરો વચ્ચે મતભેદો ન જ હોય, એવું શક્ય નથી. મતભેદો હોય, તો એને સ્વીકારીને એનું સંવાદ દ્વારા સમાધાન કરવાની ગોઠવણ અને તૈયારી હોય, તો કોઇ પણ પાર્ટનરશીપ લાંબો સમય ટકી રહેશે. જો સંવાદ અને સમાધાન સાધવાની વ્યવસ્થા નહીં હોય, તો મતભેદોના બોજ તળે પાર્ટનરશીપ પડી ભાંગશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંઇક નવું શોધાય એના પહેલાં….
પૂર્વ લેખ:
એક દોરડાના આધારે રોક….