ધંધામાં સફળ થવા માટે યાદ રાખવા જેવું:
અવારનવાર અડચણો, અવરોધો, સ્પીડબ્રેકરો આવી શકે, ભૂલો થઇ શકે, નિષ્ફળતાઓ મળી શકે. પણ એ ભૂલો અને નિષ્ફળતાઓમાંથી ઘણું શીખવા પણ મળી શકે છે. સફળતાના વિફળ પ્રયાસોમાંથી જેટલું શીખવા મળે છે, એટલું સફળતામાંથી નથી મળતું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હરિફો આપણું આપણી……..
પૂર્વ લેખ:
અર્થ વગરની વાતો,……….