ધંધામાં આપણા કસ્ટમરો, આપણા કર્મચારીઓ, આપણા સપ્લાયરો અને અન્ય પાર્ટીઓનો વિશ્વાસ સંપાદન થાય, તો વિકાસ અવિરત રહી શકે.
અને આવો વિશ્વાસ જીતવા માટે સતત કામ કરો. સતત એકસરખી કક્ષાનું કામ કરો. એકધારા સાતત્યની સીડી જ વિશ્વાસ મેળવવાનું આદર્શ વાહન છે.
વિશ્વાસની પ્રાપ્તિનો કોઇ શોર્ટકટ નથી હોતો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દુનિયાનું સૌથી ઊંચું શિખર….
પૂર્વ લેખ:
વિકાસના માર્ગે થોડીક….