ડર એક નકારાત્મક લાગણી છે. એને બહુ પંપાળવી સારી નહીં.
એનો સામનો કરીને ભગાડી કેવી રીતે શકાય એ શોધી કાઢવા કામે લાગી જાઓ.
એક્શન શરૂ થતાં જ ડર દૂર ભાગી જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે કામ કરવાનો અતિ…..
પૂર્વ લેખ:
કોઇ પણ કપરા સંજોગોમાં….