જ્યારે કોઇ સમસ્યા આવે છે, ત્યારે એમાં સૌથી મહત્ત્વની વાત એનું સમાધાન જ નથી હોતું.
એ સમાધાન શોધવામાં આપણે શું કોશિશો કરીએ છીએ, આપણને આપણી પોતાની કેવી નવી શક્તિઓનો પરિચય થાય છે, એ સોલ્યુશન શોધવામાં આપણે શું બનીએ છીએ, એ જ સમસ્યાની સૌથી મહત્ત્વની વાત હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે જ્યારે કોઇ ઝાડ…..
પૂર્વ લેખ:
પ્રગતિનો માર્ગ હમેશા ઉપર….