જ્યારે એવું લાગે કે બધા જ વિકલ્પો પૂરા થઇ ગયા છે, બધી જ શક્યતાઓનો અંત આવી ગયો છે, અને હવે કંઇ થઇ શકે એમ નથી, ત્યારે આટલું યાદ રાખજો.
હજી પણ અમુક સંભાવનાઓ બાકી છે. હજી પણ આશા છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તકલીફના સમયમાં જો કોઇનો….
પૂર્વ લેખ:
આ દુનિયામાં જેટલા ઉદાહરણો….