જે રિસ્ક લેવાથી દૂર રહે છે, એ નિષ્ફળતાથી બચી જાય છે. પણ નિષ્ફળતાથી બચીને રહેવામાં સફળતાની તકો પણ હાથમાંથી સરી જાય છે.
નિષ્ફળતાઓના માર્ગે થઇને જ સફળતાની મંઝિલ મળતી હોય છે.
રિસ્ક લેવાથી ડરો નહીં. નિષ્ફળ થશો, તો જ સફળ થઇ શકશો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ખોટા કામો કરીને સફળ…
પૂર્વ લેખ:
જે જવાબદારી લે છે,…..