જે ધંધો કરે છે, એને ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો સામનો કરવો જ પડતો હોય છે. ક્યારેક નિરાશા થાય છે, ક્યારેક નુકસાન થાય છે, ક્યારેક હાર-જીત થાય છે, તો ક્યારેક થોડા સમય માટે પીછેહઠ પણ કરવી પડે છે.
જેણે ધંધો કરવો હોય, એણે અનેક અનિશ્ચતતાઓનો અંધકાર આવશે, એની તૈયારી રાખવી જ પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અર્થ વગરની વાતો,……….
પૂર્વ લેખ:
સફળતા અને સક્રિયતાને….