જીવનની દરેક ક્ષણ જાદુઇ હોય જ છે, આપણી આજુબાજુ જે કંઇ પણ થઇ રહ્યું હોય છે, એ કોઇ જાદુથી કમ નથી હોતું.
માત્ર આપણે એ જાદુ જોવાનું ભૂલી ગયા છીએ.
જીવનની સુંદરતાનો જાદુ નિહાળવાનું ફરીથી શરૂ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ચિંતા, આશંકા, અસ્વસ્થતા,……
પૂર્વ લેખ:
કોઇ પણ પરિસ્થિતિને અનુકૂળ…..