કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવનાર, સતત પોતાના કામ અને પરિણામોને સુધારવા માટે, પોતાના વિકાસ માટે કોશિશો કરતા રહે છે. સ્વ-વિકાસ માટે કંઇક જાણવા, શીખવા માટે ખુલ્લું મન અને મથ્યા રહેવાનું શિસ્ત જોઈશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

તકલીફો તો ઘણા માણસો….
પૂર્વ લેખ:

આપણા હરીફોથી આગળ….