કોઇ પણ કપરા સંજોગોમાં આપણી પાસે બે વિકલ્પો હોય છે –
ડરથી પાંગળા થઇને અટકી જવું,
ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને આત્મવિશ્વાસથી આગળ વધવું.
જે વિકલ્પ આપણે પસંદ કરીશું, એને બળ મળશે, અને એ મુજબના પરિણામો જ આપણને પ્રાપ્ત થશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ડર એક નકારાત્મક લાગણી છે…..
પૂર્વ લેખ:
કટોકટીના સમયમાં આપણું….