કંઇક પણ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ, ત્યારે અડચણો તો આવે જ. દરેકને નાના-મોટા વિઘ્નો આવે જ છે. પરંતુ એ અડચણોથી આપણી યાત્રા અટકવી ન જોઇએ.
ચાલતાં ચાલતાં સામે અણધારી આફતની દીવાલ ઊભી થઇ જાય, તો એને કારણે બધું પડતું મૂકીને પાછા નહીં વળવાનું. દીવાલને આંબી શકાય તો એ કરો. એવું ન થઇ શકે, તો એને વીંધીને જવાની કોશિશ કરો. એ પણ શક્ય ન હોય, તો એની આજુબાજુથી બીજો કોઇ રસ્તો શોધી કાઢો. પણ અટકો નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ કટોકટી પૂરી થયા….
પૂર્વ લેખ:
હેલન કેલરનું એક વાક્ય છે:….