આપણા બધા જ નિર્ણયો સાચા જ પડશે, એવો આગ્રહ રાખીને જ નિર્ણયો લઇએ, તો નિર્ણયોની સંખ્યા અને નિર્ણયો લેવાની ઝડપ ઘટી જશે. ભૂલો થવાથી ડરો નહીં. ભૂલો એ નિષ્ફળતા નથી, ભૂલો સફળતાનો જ એક ભાગ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે જવાબદારી લે છે,…..
પૂર્વ લેખ:
સફળતા મળશે જ એવા…..