અર્થ વગરની વાતો, રાજકારણ, ફિલ્મો, ગોસીપ, ક્રિકેટ વગેરેની કારણ વગરની ચર્ચાઓ, ગામ-ગપાટા, કામની જગ્યાએ કામ સિવાયની વાતોના વડા – આ બધુંય સફળ ધંધાર્થીઓ નથી કરતા. અને જે કરે છે, એ બહુ સફળ થતા નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં સફળ થવા માટે…..
પૂર્વ લેખ:
જે ધંધો કરે છે, એને ક્યારેક….