જીવનમાં કે ધંધા-વ્યવસાયમાં કોઇ પણ સિદ્ધિ-સફળતા મેળવવા માટે આશા હોવી જરૂરી છે.
આશાની ઇમારત ઊંચી હોય, તો નાની-મોટી નિષ્ફળતા કે મુશ્કેલીઓના વાવાઝોડાંઓ ઉત્સાહને ડગાવી નથી શકતા.
આપણે પોતે નિરાશાવાદમાં સપડાઇ જઇએ, તો ટીમનો જુસ્સો પણ ભાંગી પડે.
ટીમમાં નિરાશાવાદી લોકો સામેલ થઇ જાય, તો પણ કંપનીની ગતિ ધીમી પડી જશે.
સફળતાના માર્ગે આશાવાદને આધારે જ આગળ વધી શકાય.
આપણા પોતાના કે કોઇ ટીમ મેમ્બરના નિરાશાવાદને એ માર્ગ પર સ્પીડ બ્રેકર ન બનવા દો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આઇડીયાના અમલીકરણ પર ધ્યાન આપો
પૂર્વ લેખ:
ધંધામાં દરેક બાબતમાં હંમેશાં સફળતા જ મળે?