પ્રગતિનો માર્ગ હમેશા ઉપર ચઢાણનો હોય છે. એના પર ચડવું મુશ્કેલ હોય છે *એટલે* ત્યાં ધીમે ધીમે જ આગળ વધાય છે.
અધોગતિનો માર્ગ નીચે ઉતરતા ઢાળનો હોય છે, એના પરથી કંઇ ન કરીએ તો પણ લપસતા જવાય અને એ લપસવાની ઝડપ પણ ખૂબ હોય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે કોઇ સમસ્યા આવે છે….
પૂર્વ લેખ:
ક્રિકેટ સ્ટેડિયમ કે ઘરમાં…