ધંધામાં સફળતા મેળવવાના બે રસ્તાઓ છે:
૧) મહેનત કરો
૨) ખૂબ વધારે મહેનત કરો
આ બે માંથી કોઇ એક રસ્તો તો પકડવો જ પડશે.
અમુક જગ્યાએ જવાના કોઇ શોર્ટકટ નથી હોતા.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં દરેક બાબતમાં હંમેશાં સફળતા જ મળે?
પૂર્વ લેખ:
ધંધાઓ કયા કારણે સફળ કે નિષ્ફળ જાય છે?