તકલીફો તો ઘણા માણસો સહન કરી લે છે, અને એમને પચાવી પણ લે છે.
પણ સફળતા અને સત્તાને પચાવવાં એ બધાંનું કામ નથી હોતું.
આવી પાચનશકિત વિકસાવતાં અને એને પિછાણતાં પણ શીખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ સમસ્યાનો….
પૂર્વ લેખ:
કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર…..