કોઇ પણ પરિસ્થિતિને અનુકૂળ થઇ જવાની આવડત એ સૌથી મહત્ત્વની ટ્રેનિંગ છે.
મુશ્કેલીના સંજોગોમાં આવી ટ્રેનિંગ જ કામ આવે છે.
અગાઉ જો આપણને આવી રીતે એડજસ્ટ થઇ જવાની ટ્રેનિંગ ન મળી હોય, તો મુશ્કેલ સમયને એ ટ્રેનિંગ કોર્સ તરીકે સ્વીકારો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનની દરેક ક્ષણ જાદુઇ….
પૂર્વ લેખ:
આશા જેવું કોઇ ઓસડ નથી…..