કોઇ પણ કટોકટી પૂરી થયા બાદ બધું થાળે પડવા માંડે, ત્યારે ફરીથી કામ-ધંધો શરુ કરતાં ઘણા વિઘ્નો, મુસીબતો, સમસ્યાઓ આવતાં હોય છે.
એ વખતે હેન્રી ફોર્ડનું આ વાક્ય યાદ રાખવું:
એરોપ્લેન એની સામે વાતા પવનની સામે ઊડે છે, એની સાથે નહીં. અને એટલે જ એ ઊંચું ઉડી શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી અંદર છૂપાયેલી શક્તિઓને….
પૂર્વ લેખ:
કંઇક પણ પ્રાપ્ત કરવાની કોશિશ…..