અવનવા, અદ્ભુત આઇડીયાઝ આવવા કોઇ બહુ મોટી વાત નથી.
ઘણાંના મનમાં અવારનવાર અનેક મહાન આઇડીયાઝ આવે છે. એનાથી દુનિયા બદલતી નથી.
દુનિયાના સર્વોત્તમ આઇડીયાઝ પણ જો માત્ર પેપર પર જ રહી જાય, એનો અમલ ન થાય, તો એ આઇડીયાઝની કોઇ વેલ્યૂ નથી.
જે આઇડીયાઝ પર કામ થાય છે, પગલાં લેવાય છે, એ દુનિયાને બદલી શકે છે.
તમે જો આઇડીયાઝનો અમલ કરશો, એક્શન લેશો, તો કંઇક બદલશે.
અમલીકરણ જ આઇડીયાનો આત્મા છે. એના વગર બધા આઇડીયાઝ નકામા છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં સલાહ કોની લેશો?
પૂર્વ લેખ:
સફળ થવા માટે આશાને અમર રાખો