નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે, તો એની જાણ ગ્રાહકોને કરવા માટે જાહેરખબરો કરવી પડે, એ સમજી શકાય.
પણ જો પ્રોડકટને વેચવા વારંવાર જાહેરખબરોનો આશરો લેવો પડે, અને એના વગર એ ન વેચાય, તો એનો મતલબ કે પ્રોડક્ટમાં જ કયાંક કચાશ છે.
આ કચાશને પૂરી કરવા જાહેરખબર પાછળ ખર્ચ કરવો પડશે.
શરૂઆતથી જ મજબૂત પ્રોડક્ટ બનાવવા પાછળ ધ્યાન આપીને યોગ્ય મહેનત અને ખર્ચ કરવામાં આવે, તો પાછળથી આવો ખર્ચ ન કરવો પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટમાં કમ્પીટીશન હોય…..
પૂર્વ લેખ:
ઉત્તમ કસ્ટમર સર્વિસ…