ધંધામાં પૈસાની લિક્વીડીટી પર મહત્તમ ધ્યાન આપો. ઉધારી ન વધે એનું ધ્યાન રાખો. બુકમાં પ્રોફિટ હોય, પણ પૈસા આપણી પાસે આવતા ન હોય, તો હંમેશાં એને કારણે તાણ રહેશે.
લિમિટ ઉપરાંત સમય માટે ઉધારી આપીને માલ વેચવો પડે, એ માર્કેટિંગની નબળાઇ છે. આપણને કસ્ટમર કરતાં ગરજ વધારે છે, એ સાબિત થઇ જાય છે. આ નબળાઇમાંથી બહાર નીકળવું જરૂરી છે.
જેમને આપણા માલની જરૂર હોય, આપણો માલ ખરીદવામાં એમને પણ આપણા જેટલી જ ગરજ હોય એવા કસ્ટમરને શોધીએ અથવા તો એવી ક્વોલિટીની પ્રોડક્ટ કે સર્વિસ બનાવીએ કે કસ્ટમરે એ ખરીદીને રાખવી જ પડે, તો જ ઉધારીની આદત પર કન્ટ્રોલ આવશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા અમુક મુખ્ય કસ્ટમરો….
પૂર્વ લેખ:
જો તમારી પ્રોડક્ટ કે સર્વિસમાં…..