તમારા અમુક મુખ્ય કસ્ટમરો તમારા ભાવોની ફરિયાદ કરે છતાંય ખરીદવાનું બંધ ન કરે, એનો મતલબ કે તમારી પ્રોડક્ટની કિંમત એના મહત્તમ લેવલ પર પહોંચી ગઇ છે. હવે એનો ભાવ વધારવો સલાહભર્યું નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં અને જીવનમાં….
પૂર્વ લેખ:
ધંધામાં પૈસાની લિક્વીડીટી….