જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય, એ જાહેરાતો દ્વારા વેચી શકાય ખરી?
ઝેરની જરૂર મોટા ભાગના કસ્ટમરોને હોય નહીં.
જબરદસ્ત જાહેરાતો કરીને, ખૂબ ખર્ચ કરીને ઝેર કોઇને વેચી શકાય?
ગમે તેટલા ધમપછાડા થાય, બિનજરૂરી વસ્તુઓ ન વેચાય.
કસ્ટમરને જરૂર હોય, એવી પ્રોડક્ટ જ વેચાય.
કસ્ટમરને જે જોઇએ, એ આપવું.
આ જ છે, માર્કેટીંગનો સૌથી મહત્ત્વનો પાઠ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ?